જ્યાં મોંન માં પણ તમાંરી સાથે રોજ સવાંદ થાય,ભરચક વસ્તી માં તમને જોઇ જરા થોભી જવાય,મોળી ચા તુજ સ્પર્શ થી મીઠી-મધુર બની જાય,ખુલા આભ માં તમારો ચેહરો ઇન્દ્રધનુષ રચી જાય,આંખો ના પાલકારે દીવસ-રાત હસતા હસતા વીતી જાય,વિચારો માં મગન દિલ ઉંચે આકાશ માં ઉડી જાય,હોઠ પર નામ આવતા આંખોમાં પ્રેમ છલો-છલ છલકાઈ,સામે આવતા તમે, મારીContinue reading “પ્રીતમ ની પ્રીત મળી”
Category Archives: भावनाए
અપેક્ષાઓ
કયારેક એવું બને કે પોતાની જાત પાસે રાખેલી અપેક્ષાઓ પૂરી ન થતાં માણસ અંદર થી પોતાની માટે જ નિરાશ થઇ,હતાશામાં સપડાઈ ને એકદમ પાંગળુ બની જાય છે. વિચારો ના વાદળો માં ક્યાં વરસવું એને આ ખ્યાલ મગજ માં આવતો જ નથી. જાણે અજાણે દિમાગ એક મશીન ની જેમ બંધ થતું હોય એવી અનુભૂતિ થવા લાગે.Continue reading “અપેક્ષાઓ”
લાગણીઓ
– મારા જીવન ની હકીકત કહો કે એવો એક સમય આવ્યો જયારે મૈં દુનિયા નો સૌથી સાચો પ્રેમ, સાથી, મિત્ર કહો કે સારો companion લખવાને ગણ્યો, અને માન્યો પણ. શોખ તો નાનપણ થી જ mummy પાસે થી મળ્યો. વર્ષ 2009 થી શરૂ કર્યું પછી અચાનક થોડા સમય બાદ લખવનું બંધ કર્યું.કદાચ નાનકડા ખુણા માં પ્રેમContinue reading “લાગણીઓ”
મન તરતી હોડી
મન તરતી હોડી,ભમે એતોત્રણેય લોકમાં ખૂટી ધીરજ મારીહોડી ભટકીક્યાંક ભવસાગરમાં ચંચળ મન મારુહોડી બનીશોધે તુજને પ્રભુ પછી વનવગડે ફર્યુંમળ્યો નહીંક્યાંય તું પ્રભુ થાકી હારી બેસીઅંતે તુંમળ્યો મારાજ અંતરમાં. -કાકી ના ઓટલે થી -પ્રાચી ભટ્ટ
तुम ही तुम
चाहत भी तुम,आदत भी तुम,सपना भी तुम,मेरी हकीकत भी तुम,मोत भी तुम,ये जिंदगी भी तुम,इबादत भी तुम,मेरी बेबसी भी तुम,मन की खुशियां भी तुम,खामोशिया भी तुम,यहा शब्दो मैं तुम,मन के भीतर भी तुम,दिल का दर्द भी तुम,दिल का मरहम भी तुम,मेरा सुख चैन भी तुम,मेरा दर्द-ए-दास्तान भी तुम,मेरी कहानियों मैं तुम,सारे किस्सो मैं तुम,सितारों मैंContinue reading “तुम ही तुम”
વર્ષારાણી
વર્ષા રાણી આવી છે,લીલી ચાદર લાવી છે,નદીઓ ખળ ખળ વહેતી છે,વર્ષા ઝર મર વરસી છે,સુર ગગન માં રેલાય છે,ખુશીઓ માં સૌ મલકાય છે,મીઠી ખુશ્બુ ઘણી આનંદદાયી છે,વર્ષા તું સાક્ષાત જીવનદાદાયીની છે. -પ્રાચી ભટ્ટ
બાળપણ
વીતી ગયો એ સમય જેમાં વેકેશન નો જણકાર રે,ગિલી-ડંડા, સંતા કુકડી નો ગલિયો માં ખનકાર રે, સાયકલ શીખવી, ઝાડે ચડવું-પડવું એનો મોઢે મલકાટ રે,હવે ટેમ્પલ-રન ને મારિયો નો જ રઘવાટ રે, ધૂળ માં રમવું, આખ મીચોલી એ ક્યાંય ન છલકાય રે,બસ મોબાઈલ માં હવે પબ-જી, લુડો ની ભરમાળ રે, સાંજ ટાણે નદી-પર્વત રમવાનો એ ઉન્માદContinue reading “બાળપણ”
બગીચો- મારા પ્રેમ નું પ્રતીક
સ્તુતિ રોજ ઘર કામ પૂરું કરીને સવારે દસ વાગે બગીચા માં આવતી. એને છોડ, વેલા, ને વિવિધ શાકભાજી રોપવાનું બઉ ગમે. તે રોજ છોડવા ઓ સાથે વાતો કરતી. અને સવાર ની ચા હોઈ કે પેપર વાંચવું, અહીં બગીચા માં બેસી ને સમય પસાર કરવું પ્રિય હતું. બગીચો હમેશા ફૂલો થી ખીલેલો રહેતો. ગુલાબ,મોગરો,ગલગોટા ને ફૂલોContinue reading “બગીચો- મારા પ્રેમ નું પ્રતીક”
कहने को अब न कुछ बाकी है।
कहना अब न कुछ बाकी हैं, जो कहा उतना ही काफी है, वादे अब न कुछ बाकी है, जो निभाये उतने ही काफी हैं, प्यार जो दिया उतना काफी है, अब नफरत जो मिली ,वो काफी है, आंखों का बतियाना काफी था, अब रुलाक़े जान लेना ही बाकी है, साथ रहना शिखाया काफी था, अबContinue reading “कहने को अब न कुछ बाकी है।”
सनम
लिखने पड़ी हु दिल के अहसास, छिपा ना सकी वो दिल के जज्बात, सुनी पड़ी है अब सारी रात, कोई न पूछे मेरे दिल से हालात, कई अरमान है किये दफन, यह जख्मो का गुटन न हो सहन, जि क्या रहे है तेरे बिन हम् सजन, क्या बताऊँ हाल-ऐ दिल, सिर्फ सांस ढल रही हैContinue reading “सनम”