વર્ષા રાણી આવી છે,
લીલી ચાદર લાવી છે,
નદીઓ ખળ ખળ વહેતી છે,
વર્ષા ઝર મર વરસી છે,
સુર ગગન માં રેલાય છે,
ખુશીઓ માં સૌ મલકાય છે,
મીઠી ખુશ્બુ ઘણી આનંદદાયી છે,
વર્ષા તું સાક્ષાત જીવનદાદાયીની છે.
-પ્રાચી ભટ્ટ
સાંસારિક વાતો
વર્ષા રાણી આવી છે,
લીલી ચાદર લાવી છે,
નદીઓ ખળ ખળ વહેતી છે,
વર્ષા ઝર મર વરસી છે,
સુર ગગન માં રેલાય છે,
ખુશીઓ માં સૌ મલકાય છે,
મીઠી ખુશ્બુ ઘણી આનંદદાયી છે,
વર્ષા તું સાક્ષાત જીવનદાદાયીની છે.
-પ્રાચી ભટ્ટ