વીતી ગયો એ સમય જેમાં વેકેશન નો જણકાર રે,ગિલી-ડંડા, સંતા કુકડી નો ગલિયો માં ખનકાર રે, સાયકલ શીખવી, ઝાડે ચડવું-પડવું એનો મોઢે મલકાટ રે,હવે ટેમ્પલ-રન ને મારિયો નો જ રઘવાટ રે, ધૂળ માં રમવું, આખ મીચોલી એ ક્યાંય ન છલકાય રે,બસ મોબાઈલ માં હવે પબ-જી, લુડો ની ભરમાળ રે, સાંજ ટાણે નદી-પર્વત રમવાનો એ ઉન્માદContinue reading “બાળપણ”
Tag Archives: Memories_of_life
બગીચો- મારા પ્રેમ નું પ્રતીક
સ્તુતિ રોજ ઘર કામ પૂરું કરીને સવારે દસ વાગે બગીચા માં આવતી. એને છોડ, વેલા, ને વિવિધ શાકભાજી રોપવાનું બઉ ગમે. તે રોજ છોડવા ઓ સાથે વાતો કરતી. અને સવાર ની ચા હોઈ કે પેપર વાંચવું, અહીં બગીચા માં બેસી ને સમય પસાર કરવું પ્રિય હતું. બગીચો હમેશા ફૂલો થી ખીલેલો રહેતો. ગુલાબ,મોગરો,ગલગોટા ને ફૂલોContinue reading “બગીચો- મારા પ્રેમ નું પ્રતીક”
સાથી
પણ,તું મને ભૂલી તો ન જઇશ ને? પ્રેમ ની એ પહેલી મુલાકાત, ઝાડ ની ડાળી તળે કરેલી એ વાત, મન ને મળી હતી પ્રેમ ના પ્રસ્તાવ ની ભાત, જે પ્રેમભરી વાતો માં વીતી હતી રાત, બની જીવન ની મીઠી મધુર રાત, નજાણે કેમ મન અચકાય છે આજ, નજર અંદાજ કરી પૂછું છું તુજ ને આજ,Continue reading “સાથી”
વેદના
જડતું નથી કારણ શું હશે? મથી-મથી ને થાકી હું, વણ જોઈતા વિચારો માં વાલમ,જાગી આખી રાત હું. ચિત ચકોરે ચડ્યું સવારે, ઉડે એ આભલે, રોકયું એ રોકાયું નહીં પ્રિયે,ચિતર્યું નામ પડવારે. થઈ બદનામ આજે સજની, રહી ન કામ-કાજ ની, સાંભળું છું દરેક ખૂણે, બની ઘેલી તારા નામ ની. તારી વાતો,તારો ચેહરો, કરે છે કલશોર, રાતContinue reading “વેદના”
પહેલો પ્રેમ
પાર્ટ 2 ..આમ અચાનક લાઈટ જતી રહી ને હું પોતાને હેલ્પલેસ માનવા લાગ્યો. Actully અમારે society માં ઘણી વાર થાય છે એવું, સોસાઈટી માં અવાર નવાર લાઈટ આવતી-જતી રહે. પણ આજે સમજાયું કે જિંદગી માં એલક્ટરીસિટી કેટલી મહત્વ ની છે. મને બે મિનિટ માટે તો કઈ દેખાયું જ નઈ કે ત્યાં સું થઈ રહ્યું છે.Continue reading “પહેલો પ્રેમ”
હું, તું અને સેવ-ઉસલ
વાત કરૃ અમારી દોસ્તી ની તો સેવ-ઉસલ નું નામ પેહલા લેવું પડે. હું છું જીગર અને મારો પ્રિય મિત્ર નીકુલ. અમે બંને આમ તો વડોદરા ના જ પણ નિકુંલ ના પપ્પા આમદવાદ માં એક કપડાં ની ફેક્ટરી માં નોકરી કરતા હતા એટલે એ સ્કૂલ એડયુકેસન એને ત્યાં પૂરું કર્યુ. હવે એ વડોદરા શહેર માં એનુંContinue reading “હું, તું અને સેવ-ઉસલ”
પહેલો પ્રેમ
પાર્ટ ૧ સાંજ ના છ વાગ્યા એટલે રોજ ની જેમસરોજ બા એમના ઓટલે ખુરશી માં બેઠા. એમને રોજ સાંજે કલાક ઓટલે બેસી ગપ્પા મારવાનું ગમે. અમને આખા ગામ ની બધી જ વસ્તુ જાણે છ વાગે જ સારું થતી હોય એમ ફૂલ એનર્જી માં હસતા મલકાતાં ઓટલે આવી ને બેસી જાય. ઘણી વાર મને લાગતું ઘરContinue reading “પહેલો પ્રેમ”
હું એક સ્ત્રી છું.
ઘર હોઈ કે ઓફિસે, એડજસ્ટ તો મારે જ ભાગ માં હોઈ છે, કારણકે હું એક સ્ત્રી છું. નાના,મોટા,વડીલો,ભાઈ,બેહન ને બીજા કોઈ વર્ગ માં હું મોટા ભાગે સામીલ નથી, કારણકે તું તો એક સ્ત્રી છું. તારે આમ ના બોલાય,તારે એમ ન બેસાય, અરે તારે એમ ક્યાંય ના જવાય,ને મોટા ભાગે તારે બસ રસોડા માં જ રેવાય,Continue reading “હું એક સ્ત્રી છું.”
નિશ્વાર્થ પ્રેમ
ચંદુ સ્કૂલ થીં છૂટી ને ઘરે ગુસ્સા માં આવે છે.ધડામ કરી ને બારણું ખુલ્લું રાખી ને ચિડાયેલા અવાજ માં બૂમ પાડે છે. ચંદુ:”મમી…મમ્મી….😣” અવાજ સાંભળી ને ગીતા રસોડા માંથી કામ મૂકી ને બહાર દોડી આવે છે. રડતા ચંદુ ને માથે હાથ ફેરવા ગીતા એ પૂછ્યું, કેમ રડે છે બેટા. ચંદુ:”મમ્મી,પપ્પા આપણી સાથે કેમ નથી રહેતા???Continue reading “નિશ્વાર્થ પ્રેમ”
એક સાંજ આથમતા સુરજ સાથે.
રોજ ના સમય 6 વાગે એટલે હું ઓફિસ નું કામ પતાવી ને ઘરે જવા નીકળું. રોજની જેમ સાંજ પાડવાનો સમય. બધા નોકરિયાત વર્ગ જેમનો 6 વાગે અટલે ઘર યાદ આવે એવો સમય. રસ્તાઓ બધા વાહનો થી ખચો ખચ ભરાઈ જાય. ટ્રાફિક સિગ્નલ જેવુ લીલી લાઈટ બતાવે કે આપણું એકટીવા તરત સ્ટાર્ટ. રોજ રસ્તા માં હુંContinue reading “એક સાંજ આથમતા સુરજ સાથે.”