શેફાલી મારા ઘર ની સામે ના ઘર માં રહે છે.એ કૉલજ ના ત્રીજા વર્ષ માં છે. હમણા કોરોના વાયરસ ના રહેતા કૉલજ બંધ છે એટલે એ હોસ્ટેલ થી વડોદરા આવી છે. હું, દીપેશ છું. હું અને શેફાલી સાતમા ધોરણ સુધી સાથે ભણતા ને સાથે રમતા. થોડા સમય માં મારી ધમાલ બઉ જ વધી ગયી હતી.Continue reading “અમે ફરી મળ્યા.”
Author Archives: Mrs Bhatt
कहने को अब न कुछ बाकी है।
कहना अब न कुछ बाकी हैं, जो कहा उतना ही काफी है, वादे अब न कुछ बाकी है, जो निभाये उतने ही काफी हैं, प्यार जो दिया उतना काफी है, अब नफरत जो मिली ,वो काफी है, आंखों का बतियाना काफी था, अब रुलाक़े जान लेना ही बाकी है, साथ रहना शिखाया काफी था, अबContinue reading “कहने को अब न कुछ बाकी है।”
सनम
लिखने पड़ी हु दिल के अहसास, छिपा ना सकी वो दिल के जज्बात, सुनी पड़ी है अब सारी रात, कोई न पूछे मेरे दिल से हालात, कई अरमान है किये दफन, यह जख्मो का गुटन न हो सहन, जि क्या रहे है तेरे बिन हम् सजन, क्या बताऊँ हाल-ऐ दिल, सिर्फ सांस ढल रही हैContinue reading “सनम”
લાગણી વિહીન સંબધો.
લાગણી વિના ના સબંધો એટલે પાણી માં વહેતો સૂકો કચરો. જ્યાં પાણી વહે જાય, ત્યાં સુધી એ પણ વહેતુ જાય.
પ્રાથના શ્રી હરિ ને
વાંસળી ના સુરો લહેરાય, ગોપીઓ સંગ તું રમેં રાસ, તારા પર ત્રિલોક મોહે, તું વૃંદાવન નો નંદલાલ, શૂન્ય થી સર્જન કર્યું, ને બન્યો તું તો સર્જનહાર, તારા વિશે લખું તોય ખૂટે કાના, તુ તો સૌનો તારણહાર, વિશ્વજગત માં તુજ નિરાળો, લાગે કંઠે, રૂપે,રંગે વહાલો, કાળો, ઘેલો,લાલ દુલરો, ગોકુળ નો તું બાલ ગોવાળ, નિત નિત લેતાContinue reading “પ્રાથના શ્રી હરિ ને”
નફરત
નફરત છે આ પ્રેમ શબ્દ થી મને, કયારેક આ નફરત પાછળ પ્રેમ પણ હતો, સ્વર્ગ – નર્ક ની રમત તો જિંદગી એ બઉ રમાળી, પણ આ પ્રેમ ગેમએ જીવતે જીવ જિંદગી ઉજાળી, કટુ વચન ના બોલ બઉ રે ઝીલ્યા, કયારેક આ કવેણ પાછળ મીઠો પ્રેમ રે પાંગરેલો, સમય એકમેક ની સાથે પ્રેમ થી વિતાવેલો, હવેContinue reading “નફરત”
આદત છે મને.
નાની નાની વાત માં છૂટવાની આદત છેં મને, મારા જ વાંક માં રિસાવાની આદત છે મને, શબ્દો ની રક જક માં ભાગવાની આદત છે મને, મારા જ ડંકો વગાડવાની આદત છે મને, મારા મન ને ન મનાવાની આદત છે મને, મારા મન નું જ ચલાવાની આદત છે મને, જાણું છું ફકીર છું હું, ફકીરી નીContinue reading “આદત છે મને.”
કેમ પરણાવી?
પરાણે પુજી મને, ચારેકોર વગોવી, સિકકે રે તોલી મને, દયા ના દેખાણી, કંશ દેખાણો આજ, રાવણ પૂજાણો, કાયરતા દેખાણી રાજ, સ્નેહ ન દેખાણો, રિવાજે ફસાણી, કદી તુલસીએ ન તોલાણી, લોભણી કેવાણી, કદી સારથી ના સમજાણી, ત્યજી ત્યજી રે માત, કેમ મુને પરણાવી, જુમતી-જજુમતી, અવે હૈયે રોવાણી, હારી થકાણી હવે, હોઠે બિડાણી, ફરજો એ બંધાણી ઘડી,Continue reading “કેમ પરણાવી?”
Self-respect matters a lot.
You deserve someone who’s gonna treat you like you matter everyday.🕊️ Give space to your loved one and understand each other in all situation. #giverespect and take the same, hand to hand.🌻 -પ્રાચી ભટ્ટ