अहसाह-ऐ-महोबत निकाल नही सकता।

कितना भी कोशिश करले ये जालिम जमाना,दिल मे जो बसा है, वो मै कभी निकाल नही सकता, कमबख्त बेज़ुबा दिल है,जो बस कह नही सकता,ये प्यार ही है मेहबूब जो तेरे लिए कभी घट नही सकता, जो भी हो अंजाम, अब ये सेलाब मैं नही सह सकता,बयान ऐ महोबत मैं तेरी, ये जान भी हुContinue reading “अहसाह-ऐ-महोबत निकाल नही सकता।”

જિંદગીની રમત

…થોડા વખત થી નીરવ એના પી.જી. ના રૂમ પર જ રહેતો હતો. એના હાવ-ભાવ થોડાં દિવસ થી મને ગુંચવણ મા મુકતા હતા. નીરવ નુ નાની અમથી વાત ને અવગણી કરવી, મૂડ ઑફ છે પછી વાત કરૂ એમ કહી ફોન મૂકી દેવો… આવુ ઘણું બધું હતું જે બદલાયેલું લાગ્યુ મને. હું સમજતો હતો ઘર નો કોઈContinue reading “જિંદગીની રમત”

મારી પરી

દેખાય છે મને મારી સપના ની એ પરી, રૂપાળી,કોમળ ને કૂળવન્તિ મારી પરી, બાળકો રમાડતી ને કયારેક બાળક બની જતી, એતો ઓફિસે જતી ને, ક્લીગ ને હંફાવતી, સેમિનાર માં બોલતી ને, કયારેક એકલી જ જજુમતી, ચેહરો ચમકાવતી,  પાલવડે મમતા વરસાવતી, ઉંચી સેન્ડલ માં આખી મહેફિલ જમાવતી,સિંહણ પણ બનતી ને ક્યારેક દયા પણ વર્ષાવતી, દેખાય છેContinue reading “મારી પરી”

બગીચો- મારા પ્રેમ નું પ્રતીક

સ્તુતિ રોજ ઘર કામ પૂરું કરીને સવારે દસ વાગે બગીચા માં આવતી. એને છોડ, વેલા, ને વિવિધ શાકભાજી રોપવાનું બઉ ગમે. તે રોજ છોડવા ઓ સાથે વાતો કરતી. અને સવાર ની ચા હોઈ કે પેપર વાંચવું, અહીં બગીચા માં બેસી ને સમય પસાર કરવું પ્રિય હતું. બગીચો હમેશા ફૂલો થી ખીલેલો રહેતો. ગુલાબ,મોગરો,ગલગોટા ને ફૂલોContinue reading “બગીચો- મારા પ્રેમ નું પ્રતીક”

સાચી સમજણ

ક્યારેક આપણ ને લાગે છે મને કોઈ સમજી સકતું નથી,હું જે વિચારું છુ એ બીજા સમજી નઇ શકે એટલે આપણે દિલ ની વાત કોઈ ની આગળ કરતા નથી. મન માં એ બધા વિચારો દબાવી રાખીયે છે. કોઈ સામે પોતાનો પોઇન્ટ મુકતા ખચવાટ અનુભવ થાય છે. જે સ્વાસભાવિક છે, આપણે અમુક સમય-સંજોગો માં ચૂપ રહેવાનું અપનાવીContinue reading “સાચી સમજણ”

પ્રેમ એટલે?

પ્રેમ એટલે શું!? હું વિવિધ મસાલાઓ વિના નું અને અનુપમ સ્વાદ વિનાની પીરસાયેલી એક વાનગી હતી, જેનું કોઈ રંગ કે રૂપ સાથે નિસ્બત નહતું, જેના પર કોઈ એ ધ્યાન પણ દોર્યું નહતું, તમે આવ્યા એટલે મેનુ લિસ્ટ માં ટોપ માં સમાવિષ્ટ થવાની યોગતતા મળી, અને ઘણા ના ઉદર ને સંતોશવાની તાકાત આવી. બીજી લિજ્જતદાર વાનગીઓContinue reading “પ્રેમ એટલે?”

Design a site like this with WordPress.com
Get started