Tag Archives: સાંસારિક વાતો
લાગણીઓ
– મારા જીવન ની હકીકત કહો કે એવો એક સમય આવ્યો જયારે મૈં દુનિયા નો સૌથી સાચો પ્રેમ, સાથી, મિત્ર કહો કે સારો companion લખવાને ગણ્યો, અને માન્યો પણ. શોખ તો નાનપણ થી જ mummy પાસે થી મળ્યો. વર્ષ 2009 થી શરૂ કર્યું પછી અચાનક થોડા સમય બાદ લખવનું બંધ કર્યું.કદાચ નાનકડા ખુણા માં પ્રેમContinue reading “લાગણીઓ”
કેટલો પ્રેમ છે તમને? બસ કહી દો આજે.
ક્યાં સુધી દિલ માં વસાવેલો ચેહરો તમે છુપાવસો,બસ કહી દો આજે દિલ ની વાત કે કેટલો પ્રેમ છે તમને. દિવસ ને રાત આમ જ વીતી જશે ને તમે કેટ-કેટલુ દિલ ને સમજાવશો, બસ કહી દો આજે કે કેટલો બધો પ્રેમ છે તમને. આવી છે શુભ ઘડી ને કેટલી વાટ હજી તમે જોવડાવસો, આંખો માં પ્રેમContinue reading “કેટલો પ્રેમ છે તમને? બસ કહી દો આજે.”
જિંદગી જીવી જાણો કરતા એને માણો.
❛જીવાઈ ગયેલી જીંદગીનો થોડોક થાક તો છે જ, પણ એમાં બાકી રહેલી જીંદગીનો શુ વાંક ? બધું કહી દેવું ને કંઈક સાંભળી લેવું ની વચ્ચે જે જીવન છે અને માણી લો, કારણકે એમાં પોતાનો સ્વાર્થ છે. બધી વસ્તુ માં કે વ્યક્તિ માં ખુશી નથી, ક્યારેક પોતે બીજા ની ખુશી નો સ્ત્રોત બની જુઓ,એમાં જિંદગીની સાચીContinue reading “જિંદગી જીવી જાણો કરતા એને માણો.”