
उस सुहाने सफर मैं,
सब सुहाना लगा था,
तुम्हारा मेरे हाथो मैं हाथ,
सांसो की सरसराहट,
भीगे होठो की थरथराट,
दोनों के एक जज्बात,
ओर सुकून का अहसाह,
बन गयी हसीन लम्हो की रात।
-प्राची भट्ट
સાંસારિક વાતો

उस सुहाने सफर मैं,
सब सुहाना लगा था,
तुम्हारा मेरे हाथो मैं हाथ,
सांसो की सरसराहट,
भीगे होठो की थरथराट,
दोनों के एक जज्बात,
ओर सुकून का अहसाह,
बन गयी हसीन लम्हो की रात।
-प्राची भट्ट

तेरे प्यार मैं बहने दे मेरे जज्बात,
बहोत इंतज़ार के बाद निकले हैं अहसास,
नही रुकती आंखे जब पढ़ती पुराने कागज़ात,
अलफ़ाज़-ऐ-महोबत बयान करती वो मुलाकात।
-પ્રાચી ભટ્ટ

પ્રેમ માં પડી સવારે, તારી ચાહક બની,
પ્રેમ માં તૂટી સાંજે, તારી શાયર બની,
પ્રેમ માં તરછોડી તે રાત્રે, હું ઘાયલ થયી,
પ્રેમ માં ભટકુ રોજ, તારી પ્રેમિકા બની.
-કાકી ના ઓટલે થી
-પ્રાચી ભટ્ટ

મન તરતી હોડી,
ભમે એતો
ત્રણેય લોકમાં
ખૂટી ધીરજ મારી
હોડી ભટકી
ક્યાંક ભવસાગરમાં
ચંચળ મન મારુ
હોડી બની
શોધે તુજને પ્રભુ
પછી વનવગડે ફર્યું
મળ્યો નહીં
ક્યાંય તું પ્રભુ
થાકી હારી બેસી
અંતે તું
મળ્યો મારાજ અંતરમાં.
-કાકી ના ઓટલે થી
-પ્રાચી ભટ્ટ

રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે.
હરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે.
જગન્નાથજી મંદિરનો 400 વર્ષ જુનો ઇતિહાસ
આશરે ચારસો વર્ષ પહેલાં રામાનંદી સંત શ્રી હનુમાનજીદાસજીએ શહેરના જમાલપુર ખાતે આવેલ જગન્નાથજીના મંદિરમાં ગાદીની સ્થાપના કરી હતી. તેમના બાદ ગાદીએ આવેલા સારંગદાસજીએ જગન્નાથજી, બળદેવજી અને દેવી સુભદ્રાજીની મૂર્તિઓ મંગાવીને સ્થાપના કરાવી ત્યારથી જ આ મંદિર ‘જગન્નાથજીની મંદિર’ તરીકે ખ્યાતિ પામ્યું. ત્યારબાદ બાલમુકુંદદાસજી આવ્યા અને તે પછી નરસિંહદાસજી આવ્યા.
અમદાવાદમાં રથયાત્રા
ઈ.સ. 1978માં આ મંદિરના મહંત નરસિંહદાસજીએ પ્રથમ વખત રથયાત્રા યોજી હતી. ત્યારે તો એ નાના પાયે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ધીમે ધીમે એનો વ્યાપ વધ્યો અને રથયાત્રા અમદાવાદના જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગઇ છે. લોકમુખે સાંભળવા મળે છે કે, મહંત નરસિંહદાસજીને સ્વપ્નમાં ભગવાન જગન્નાથજી આવ્યા અને તેમણે રથયાત્રાની શરૂઆત કરાવી.
પ્રથમ વખત બળદગાડામાં ભગવાન નીકળ્યા હતા નગરયાત્રાએ
1978થી શરૂ થયેલી રથયાત્રામાં પરંપરા મુજબ રથ ખેંચવાનું કાર્ય ખલાસ કોમના ભાઇઓ સાચી શ્રદ્ધાથી દર વર્ષે કરે છે. મહંત નરસિંહદાસજી જ્યારે પ્રથમવાર રથયાત્રા કાઢેલી ત્યારે ભગવાનને બળદગાડામાં બિરાજમાન કરવામાં આવ્યા હતાં. સમય પસાર થતો ગયો તેમ-તેમ રથયાત્રા અતિ જાણીતી થવા લાગી અને ધીમે-ધીમે આ યાત્રામાં મોર્ડન બની ગઈ. આજે રથયાત્રામાં અનેક લોકો ભજન મંડળી, ગજરાજ, અખાડાના કરતબો, બેન્ડવાજાં, સાધુસંતોની મોટી ફોજ રથયાત્રામાં જોડાય છે.
જય રણછોડ માખણચોરના ગગનભેદી નાદ સાથે રથયાત્રાનો થાય છે પ્રારંભ
અષાઢી બીજની વહેલી સવારે ચાર વાગ્યે નિજ મંદિર ખાતે ભગવાનની પૂજા આરતી થાય છે. ત્યારબાદ સાડા ચાર વાગ્યે જગતના નાથને ભોગ ધરાવાય છે. આ ભોગમાં ખીચડી, કોળું અને ગવારફળીનું શાક અને દહીં ધરાવવામાં આવે છે. એ ભોગવિધિ પછી ત્રણેય ભગવાનને તેમના અલગ અલગ રથો પર લઈ જવાય છે અને સાત વાગ્યે પહિંદ વિધિ થયા બાદ જગતના નાથ નગરયાત્રાએ નીકળે છે
કેવી રીતે નીકળે છે જગન્નાથ રથયાત્રા
ભગવાન જગન્નાથ, તેમના ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રાને જગન્નાથ મંદિરથી રથમાં બેસાડી ગુંડિચા મંદિર લઇ જાય છે. કહેવામાં આવે છે કે ગુંડિચા મંદિર ભગવાન જગન્નાથની માસીનું ઘર છે. ભગવાન જગન્નાથનો રથ સૌથી પાછળ હોય છે. આ રથ પર સોનની ઝાડૂં લગાવીને રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે. આ દરમિયાન પારંપરિક વાદ્ય યંત્રોના નાદ સાથે સેંકડો લોકો ત્રણ વિશાળ રથોને ખંચતા જોવા મળે છે.
સૌથી પહેલા ભગવાન જગન્નાથના ભાઇ બલભદ્રનો રથ પ્રસ્થાન કરે છે બાદમાં બહેન સુભદ્રાનો રથ અને અંતે ભગવાન જગન્નાથનો રથ નીકળે છે. માનવામાં આવે છે કે રથ ખેંચવો ખુબ જ સૌભાગ્યશાળી અને શુભ હોય છે. રથ ખેંચનાર વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. નગર ભ્રમણ બાદ સાંજે ત્રણેય રથોને ગુંડિચા મંદિર પહોંચાડવામાં આવે છે. અને ત્ચારબાદ બીજા દિવસે ભગવાન રથથી ઉતરીને મંદિરમાં પ્રવેશ કરે છે અને ત્યાં 7 દિવસ રહે છે
Source : vtv gujrati

अपने दिल के अहसास,
वो सुनना चाहती हु मैं दिल के राज,
मत तड़पाओ मुजे तुम यु दिन रात,
कह भी दो वो दिल के जज्बात,
कबसे सुनने को हु मैं बेताब,
खोल भी दो अपने मन के द्वार,
मत रोको तुम मुजे ओ मेरे दिलदार,
हु मैं तुम्हारी,बस तुम्हरी ही खास,
बाहो मैं भर लो मुजे कस के तुम आज,
रोकने की खता बिल्कुल न होगी आज।
-प्राची भट्ट
कभी चाहते थे,
बादल यू ही भीगाते रहे,
प्यार ही प्यार बरसाते रहे,
तुजे मेरी बाहों मैं छुपाए रखे।
-प्राची भट्ट
क्यो तुम….😥
मुजे छोड़ कर चले गए,जब मुजे जरूरत थी,
दर-दर भटकती में, बस अपने दिन काटती थी,
अब क्यों वापस आए जब मैं सब छोड़ चुकी,
अपनी मनमानी करली, जब भूख शरीर की मुजमे मिटी।
बेवजह खामोश थी जब दिल को मरहम की जरूरत थी,
अब भी दिल खामोश है, जोर से ठोकर मुजे लगी,
कोई जरूरत नही तेरी, क्यू की मैं कबका तुम्हें भुल चुकी।
न आना कभी तुम वापस,तुमहारी जरूरत यहां किसी को नहीं।
-प्राची भट्ट

તું સમજાવે ને સરળ બને સંવાદ,
સાત જન્મ હું તારે સાથ,
વિના કોઈ સ્વાર્થ ચાલ રહીયે સંગાથ.
– પ્રાચી ભટ્ટ
मन काग़ज़ की नाव,
मन मैं एक लगाव,
मन कच्चा उसे जगाओ,
दिल मैं है एक हाऊ,
भूल गयी शब्दो के भाव,
किये दिल में अनेक घाव,
जिंदगी का ये पड़ाव,
कागज़ की नाव,
कैसे बचाऊ।
-प्राची भट्ट