પ્રીતમ ની પ્રીત મળી

જ્યાં મોંન માં પણ તમાંરી સાથે રોજ સવાંદ થાય,ભરચક વસ્તી માં તમને જોઇ જરા થોભી જવાય,મોળી ચા તુજ સ્પર્શ થી મીઠી-મધુર બની જાય,ખુલા આભ માં તમારો ચેહરો ઇન્દ્રધનુષ રચી જાય,આંખો ના પાલકારે દીવસ-રાત હસતા હસતા વીતી જાય,વિચારો માં મગન દિલ ઉંચે આકાશ માં ઉડી જાય,હોઠ પર નામ આવતા આંખોમાં પ્રેમ છલો-છલ છલકાઈ,સામે આવતા તમે, મારીContinue reading “પ્રીતમ ની પ્રીત મળી”

અપેક્ષાઓ

કયારેક એવું બને કે પોતાની જાત પાસે રાખેલી અપેક્ષાઓ પૂરી ન થતાં માણસ અંદર થી પોતાની માટે જ નિરાશ થઇ,હતાશામાં સપડાઈ ને એકદમ પાંગળુ બની જાય છે. વિચારો ના વાદળો માં ક્યાં વરસવું એને આ ખ્યાલ મગજ માં આવતો જ નથી. જાણે અજાણે દિમાગ એક મશીન ની જેમ બંધ થતું હોય એવી અનુભૂતિ થવા લાગે.Continue reading “અપેક્ષાઓ”

લાગણીઓ

– મારા જીવન ની હકીકત કહો કે એવો એક સમય આવ્યો જયારે મૈં દુનિયા નો સૌથી સાચો પ્રેમ, સાથી, મિત્ર કહો કે સારો companion લખવાને ગણ્યો, અને માન્યો પણ. શોખ તો નાનપણ થી જ mummy પાસે થી મળ્યો. વર્ષ 2009 થી શરૂ કર્યું પછી અચાનક થોડા સમય બાદ લખવનું બંધ કર્યું.કદાચ નાનકડા ખુણા માં પ્રેમContinue reading “લાગણીઓ”

અયોધ્યામાં રામમંદિર

અયોધ્યામાં રામમંદિર નિર્માણ શરુ થયાનો હર્ષ દેશના તમામ રાજયોમાં વસતા લોકોને થયો હોય પરતું અમદાવાદીઓને ડબ્બલ હર્ષ થવો જોઈએ કારણ કે રામ મંદિરની ડિઝાઈન બનાવનાર ચંદ્રકાન્ત સોમપુરા અમદાવાદના વતની છે ! ૧૯૮૯માં અશોક સિંઘલ સાથે રામજન્મભુમિની મુલાકાત લઈને તેની જમીનની માપણી કરી ૪૭ વરસના યુવાન ચંદ્રકાન્તભાઈએ મંદિરની પ્રાથમિક ડિઝાઈન બનાવી હતી અને અયોધ્યામાં પથ્થરો ઘડવાનુંContinue reading “અયોધ્યામાં રામમંદિર”

ख़ामोश समंदर

में एक ख़ामोश समंदर,एलदर्द समाये बैठा अपने अंदर,बाहर दुनिया का शोर भयंकर,कुछ एहसास दबाये रखे दिल के अंदर,कह दो आंखों से,न बहे ये आँशु बनकर,बहक गए तो रोक न पाऊ तूफानो सी लहर,बेवज़ह हु बद्नाम फिरसे ,अब न दिखे कोई मंजर,ख़ामोश ही रहने दो मुजे जैसे कोई शांत समंदर,बस डर इस दर्द-ए-अहसास का, कही तबाहीContinue reading “ख़ामोश समंदर”

गुरु पूर्णिमा 🙏🌺

हिंदू कैलेंडर के अनुसार हर वर्ष आषाढ़ माह की पूर्णिमा तिथि पर गुरु पूर्णिमा का पर्व मनाया जाता है। इस बार यह 5 जुलाई, रविवार के दिन है। आषाढ़ पूर्णिमा पर महर्षि वेद व्यास का जन्म हुआ था। गुरु पूर्णिमा पर गुरु पूजा की जाती है। नारदपुराण के अनुसार गुरु पूर्णिमा पर ज्ञान और जीवनContinue reading “गुरु पूर्णिमा 🙏🌺”

પ્રેમ- 2

પ્રેમમાં કંઈક અલગ જ અનુભવ છે. પ્રેમ ની કોઈ પરિભાષા નથી પણ દરેક વ્યક્તિ પોતાના પ્રેમ ના અનુભવ ને શબ્દો માં ઉતારી પ્રેમ ની લાગણીઓ ને વાચા આપે છે એટલે જ કદાચ પ્રેમ બધા ને સમજવો અઘરો લાગતો હોય છે. અહીં પ્રેમ નો અનુભવ કોઈ ના માટે સુખદ તો કોઈ ના માટે દુઃખદ હોઈ શકે,Continue reading “પ્રેમ- 2”

Design a site like this with WordPress.com
Get started