જીવન નો ભૂતકાળ સાથે રાખી ને આગળ ચાલવું ઘણું તકલીફ આપતું હોય છે, અને ભવિષ્ય નો વિચાર અને ચિંતા કદાચ વર્તમાન ને ઊંડે ઊંડે જણજોડી નાખે છે. ઉકેલ એક જ છે, વર્તમાન ને વર્તમાન માં રાખી ને એને વર્તમાન માં જ જીવો. ભૂત-ભવિષ્ય ની વચ્ચે વર્તમાન. એ ન્યાય આપો.
સાંસારિક વાતો