જિંદગી જીવી જાણો કરતા એને માણો.

❛જીવાઈ ગયેલી જીંદગીનો થોડોક થાક તો છે જ,

પણ એમાં બાકી રહેલી જીંદગીનો શુ વાંક ?

બધું કહી દેવું ને કંઈક સાંભળી લેવું ની વચ્ચે જે જીવન છે અને માણી લો, કારણકે એમાં પોતાનો સ્વાર્થ છે.

બધી વસ્તુ માં કે વ્યક્તિ માં ખુશી નથી, ક્યારેક પોતે બીજા ની ખુશી નો સ્ત્રોત બની જુઓ,એમાં જિંદગીની સાચી મજા છે.

જિંદગી જીવી લીધી ને હવે પરવારી ગયા, હવે બાકી ની જિંદગી જીવી જાણો કરતા હવે એણે માણો. એમાં જ સાચી મજા છે.

-કાકી ના ઓટલે થી.

પ્રાચી ભટ્ટ

Published by Mrs Bhatt

દુનિયા ને હૃદય થી જોવી ને આંખો ના પલકારે માણવી

5 thoughts on “જિંદગી જીવી જાણો કરતા એને માણો.

  1. જાવેદ અખ્તર સાહેબ ની વાત યાદ આવી ગઈ:

    दिलो में तुम अपनी बेताबियाँ लेके चल रहे हो तो जिंदा हो तुम..
    नज़र में ख्वाबों की बिजलियाँ लेके चल रहे हो तो जिंदा हो तुम..
    हवा के झोकों के जैसे आज़ाद रहना सीखो
    तुम एक दरिया के जैसे लहरों में बहना सीखो..
    हर एक लम्हें से तुम मिलो खोले अपनी बाहें
    हर एक पल एक नया समां देखे ये निगाहें..
    जो अपनी आखों में हैरानियाँ लेके चल रहे हो तो जिंदा हो तुम..
    दिलो में तुम अपनी बेताबियाँ लेके चल रहे हो तो जिंदा हो तुम..

    Like

Leave a reply to Poemdoc Cancel reply

Design a site like this with WordPress.com
Get started