પરાણે પુજી મને, ચારેકોર વગોવી, સિકકે રે તોલી મને, દયા ના દેખાણી, કંશ દેખાણો આજ, રાવણ પૂજાણો, કાયરતા દેખાણી રાજ, સ્નેહ ન દેખાણો, રિવાજે ફસાણી, કદી તુલસીએ ન તોલાણી, લોભણી કેવાણી, કદી સારથી ના સમજાણી, ત્યજી ત્યજી રે માત, કેમ મુને પરણાવી, જુમતી-જજુમતી, અવે હૈયે રોવાણી, હારી થકાણી હવે, હોઠે બિડાણી, ફરજો એ બંધાણી ઘડી,Continue reading “કેમ પરણાવી?”
Tag Archives: Everyday is women’s Day
હું એક સ્ત્રી છું.
ઘર હોઈ કે ઓફિસે, એડજસ્ટ તો મારે જ ભાગ માં હોઈ છે, કારણકે હું એક સ્ત્રી છું. નાના,મોટા,વડીલો,ભાઈ,બેહન ને બીજા કોઈ વર્ગ માં હું મોટા ભાગે સામીલ નથી, કારણકે તું તો એક સ્ત્રી છું. તારે આમ ના બોલાય,તારે એમ ન બેસાય, અરે તારે એમ ક્યાંય ના જવાય,ને મોટા ભાગે તારે બસ રસોડા માં જ રેવાય,Continue reading “હું એક સ્ત્રી છું.”