Category Archives: Uncategorized
નફરત
નફરત છે આ પ્રેમ શબ્દ થી મને, કયારેક આ નફરત પાછળ પ્રેમ પણ હતો, સ્વર્ગ – નર્ક ની રમત તો જિંદગી એ બઉ રમાળી, પણ આ પ્રેમ ગેમએ જીવતે જીવ જિંદગી ઉજાળી, કટુ વચન ના બોલ બઉ રે ઝીલ્યા, કયારેક આ કવેણ પાછળ મીઠો પ્રેમ રે પાંગરેલો, સમય એકમેક ની સાથે પ્રેમ થી વિતાવેલો, હવેContinue reading “નફરત”
Stop judging and spread positivity 🌻
रुला के गया इश्क़…
किसी को उजाड़ कर बसे तो क्या बसे, किसी को रुलाकर हँसे तो क्या हँसे..
પહેલો પ્રેમ
પાર્ટ ૧ સાંજ ના છ વાગ્યા એટલે રોજ ની જેમસરોજ બા એમના ઓટલે ખુરશી માં બેઠા. એમને રોજ સાંજે કલાક ઓટલે બેસી ગપ્પા મારવાનું ગમે. અમને આખા ગામ ની બધી જ વસ્તુ જાણે છ વાગે જ સારું થતી હોય એમ ફૂલ એનર્જી માં હસતા મલકાતાં ઓટલે આવી ને બેસી જાય. ઘણી વાર મને લાગતું ઘરContinue reading “પહેલો પ્રેમ”
Spread happiness & stay positive
Not everyone will understand you. Not everyone will appreciate your uniqueness. Sometimes your genuine energy makes people fearful, because it challenges them to be real and honest with themselves. Not everyone is ready for that kind of growth. Don’t blame yourself for someone else’s difficulty to accept your greatness. Some people rather fight, argue, andContinue reading “Spread happiness & stay positive”
નવી બહેનપણી
મૃગા આજે અચાનક ઓફિસે ના કામ થી થોડી કંટાળી ને એક બ્રેક લેવા માંગતી હતી. રજા તો મળવાની નથી એની એને ખબર હતી કે માર્ચ મહિના માં રાજાઓ શેની?એમ જ રીપ્લાય આપશે એમના HR. Department એટલે એને બસ આજે નાનકડો બ્રેક લીધો.ઓફિસ બિલ્ડીંગ માં નીચે એક ચા નો ગલ્લો. ઘણી વાર મૃગા ત્યાં ચા પીવાContinue reading “નવી બહેનપણી”
એક સાંજ આથમતા સુરજ સાથે.
રોજ ના સમય 6 વાગે એટલે હું ઓફિસ નું કામ પતાવી ને ઘરે જવા નીકળું. રોજની જેમ સાંજ પાડવાનો સમય. બધા નોકરિયાત વર્ગ જેમનો 6 વાગે અટલે ઘર યાદ આવે એવો સમય. રસ્તાઓ બધા વાહનો થી ખચો ખચ ભરાઈ જાય. ટ્રાફિક સિગ્નલ જેવુ લીલી લાઈટ બતાવે કે આપણું એકટીવા તરત સ્ટાર્ટ. રોજ રસ્તા માં હુંContinue reading “એક સાંજ આથમતા સુરજ સાથે.”
The Journey Begins
Thanks for joining me! Good company in a journey makes the way seem shorter. — Izaak Walton