Covid19 ની અસર

નરેન્દ્ર મોદી સાહેબે 21 દિવસ નું lockdown જાહેર કર્યું છે ગુજરાત માં એટલે અમારે વડોદરા શહેર માં પણ કરફૂયું જેવું જ વાતાવરણ છવાયેલું છે. Society, ગલી, નાકે બધુ જ બંધ. ઊંચી ઊંચી બીલ્ડીંગ, બધું ભેંકાર જાણે. રસ્તાઓ પર એક ચકલી કે લારી પણ ફરતી ન દેખાય. બધા પાંજરા માં પુરાઈ ગયા હોય એમ ઘર માંContinue reading “Covid19 ની અસર”

પહેલો પ્રેમ

પાર્ટ 2 ..આમ અચાનક લાઈટ જતી રહી ને હું પોતાને હેલ્પલેસ માનવા લાગ્યો. Actully અમારે society માં ઘણી વાર થાય છે એવું, સોસાઈટી માં અવાર નવાર લાઈટ આવતી-જતી રહે. પણ આજે સમજાયું કે જિંદગી માં એલક્ટરીસિટી કેટલી મહત્વ ની છે. મને બે મિનિટ માટે તો કઈ દેખાયું જ નઈ કે ત્યાં સું થઈ રહ્યું છે.Continue reading “પહેલો પ્રેમ”

દરિયા ની પેલે પાર જઉ છે.

નાનકડી આંખો માં સપના હજાર છે, એને પુરા કરવા મારે દરિયા ની પેલી પાર જઉં છે. કોશિશ તો કરી ઘણી ઊડવાની અહીં, કાતર લઇ બેઠા હજાર છે, છતાંય મારે દરિયા ની પેલે પાર જઉ છે. મોહ માયા છોડી મારે આકાશે આભલા પૂરવા છે,બસ મારે દરિયા ની પેલે પાર જઉ છે. હવે શ્વાસ મારો ઘણો રૂંધાઇContinue reading “દરિયા ની પેલે પાર જઉ છે.”

બસ કૂલ રહેવું છે.

વાનગી ના નામ નથી આવડતા,ને પિઝા પાસ્તા બસ ખાધે રાખવા છે લોકો ને, બસ કેવાય કે દુનિયા ની દેખા દેખી માં કૂલ રેહવું છે બધા ને. કપડાં ને ફેશન ની ઘેલછા માં રંગવું છે પોતાને, ને સ્ટાઇલ માં રેહવું છે લોકો ને, બસ કહેવું કે દુનિયા નીં દેખા દેખીમાં કૂલ રેહવું છે બધા ને. મોટીContinue reading “બસ કૂલ રહેવું છે.”

કેટલો પ્રેમ છે તમને? બસ કહી દો આજે.

ક્યાં સુધી દિલ માં વસાવેલો ચેહરો તમે છુપાવસો,બસ કહી દો આજે દિલ ની વાત કે કેટલો પ્રેમ છે તમને. દિવસ ને રાત આમ જ વીતી જશે ને તમે કેટ-કેટલુ દિલ ને સમજાવશો, બસ કહી દો આજે કે કેટલો બધો પ્રેમ છે તમને. આવી છે શુભ ઘડી ને કેટલી વાટ હજી તમે જોવડાવસો, આંખો માં પ્રેમContinue reading “કેટલો પ્રેમ છે તમને? બસ કહી દો આજે.”

સુરજ ક્યાંક ખોવાયો છે.

બાળપણ માં મને યાદ છે સવારે 6 વાગે એટલે મમ્મી બૂમ પાડી ને ઉઠાડે કે ઉઠી જા,જો સુરજ માથે આવી ગયો. તયારે એવું થાય કે કેમ આ સુરજ રોજ ઉગે છે ને સવાર પડે છે? પેહલા તો શેરી અને ગલીઓ માં ઘર.બાજુ-બાજુ માં દીવાલો અડકે એમ બધા ના ઘર. પડીસીઓ ને બાજુ ના ઘર માંથીContinue reading “સુરજ ક્યાંક ખોવાયો છે.”

ઉનાળા નું અમૃત એટલે શેરડી નો રસ.

બાળપણ માં અમુક વાતો દરેક ને બઉ મીઠી લાગણી નો અહેસાસ કરાવતી હોઈ છે. અને એમાં પણ ઉનાળો અને વેકેશન. હું હમણા થોડાં દિવસ પહેલા બપોરે ઓફીસ ની બહાર એક શેરડી વાળા ને એની હાથ લારી લાઇ જતા જોયો. બધા ને ઠંડો ઠંડો શેરડી નો રસ આ બનાવી ને પીવડાવતો હતો. હું પણ ત્યાં ગયીContinue reading “ઉનાળા નું અમૃત એટલે શેરડી નો રસ.”

Design a site like this with WordPress.com
Get started