વાનગી ના નામ નથી આવડતા,ને પિઝા પાસ્તા બસ ખાધે રાખવા છે લોકો ને, બસ કેવાય કે દુનિયા ની દેખા દેખી માં કૂલ રેહવું છે બધા ને. કપડાં ને ફેશન ની ઘેલછા માં રંગવું છે પોતાને, ને સ્ટાઇલ માં રેહવું છે લોકો ને, બસ કહેવું કે દુનિયા નીં દેખા દેખીમાં કૂલ રેહવું છે બધા ને. મોટીContinue reading “બસ કૂલ રહેવું છે.”
Author Archives: Mrs Bhatt
ખુશીઓ નો ખજાનો માણસ પોતેજ છેં.
નાની નાની ક્ષણો જ જીવન બદલી નાખતી હોય છે અને આપણે લાંબા ગાળાની યોજના કરતા રહીએ છીએ. નાની નાની ભૂલો કરી આપણે સંબધો તોડી નાખીએ છે અને પછી એજ સંબધો માટે આપણે આખી જિંદગી તરસિયે છીએ. નાની નાની વસ્તુ ને ઘર માં ફરનીચર નું રૂપ આપી ખુશ થઈએ છીએ પછી ઝાડ નો છાંયડો ના મળેContinue reading “ખુશીઓ નો ખજાનો માણસ પોતેજ છેં.”
હું એક સ્ત્રી છું.
ઘર હોઈ કે ઓફિસે, એડજસ્ટ તો મારે જ ભાગ માં હોઈ છે, કારણકે હું એક સ્ત્રી છું. નાના,મોટા,વડીલો,ભાઈ,બેહન ને બીજા કોઈ વર્ગ માં હું મોટા ભાગે સામીલ નથી, કારણકે તું તો એક સ્ત્રી છું. તારે આમ ના બોલાય,તારે એમ ન બેસાય, અરે તારે એમ ક્યાંય ના જવાય,ને મોટા ભાગે તારે બસ રસોડા માં જ રેવાય,Continue reading “હું એક સ્ત્રી છું.”
કેટલો પ્રેમ છે તમને? બસ કહી દો આજે.
ક્યાં સુધી દિલ માં વસાવેલો ચેહરો તમે છુપાવસો,બસ કહી દો આજે દિલ ની વાત કે કેટલો પ્રેમ છે તમને. દિવસ ને રાત આમ જ વીતી જશે ને તમે કેટ-કેટલુ દિલ ને સમજાવશો, બસ કહી દો આજે કે કેટલો બધો પ્રેમ છે તમને. આવી છે શુભ ઘડી ને કેટલી વાટ હજી તમે જોવડાવસો, આંખો માં પ્રેમContinue reading “કેટલો પ્રેમ છે તમને? બસ કહી દો આજે.”
Spread happiness & stay positive
Not everyone will understand you. Not everyone will appreciate your uniqueness. Sometimes your genuine energy makes people fearful, because it challenges them to be real and honest with themselves. Not everyone is ready for that kind of growth. Don’t blame yourself for someone else’s difficulty to accept your greatness. Some people rather fight, argue, andContinue reading “Spread happiness & stay positive”
નિશ્વાર્થ પ્રેમ
ચંદુ સ્કૂલ થીં છૂટી ને ઘરે ગુસ્સા માં આવે છે.ધડામ કરી ને બારણું ખુલ્લું રાખી ને ચિડાયેલા અવાજ માં બૂમ પાડે છે. ચંદુ:”મમી…મમ્મી….😣” અવાજ સાંભળી ને ગીતા રસોડા માંથી કામ મૂકી ને બહાર દોડી આવે છે. રડતા ચંદુ ને માથે હાથ ફેરવા ગીતા એ પૂછ્યું, કેમ રડે છે બેટા. ચંદુ:”મમ્મી,પપ્પા આપણી સાથે કેમ નથી રહેતા???Continue reading “નિશ્વાર્થ પ્રેમ”
નવી બહેનપણી
મૃગા આજે અચાનક ઓફિસે ના કામ થી થોડી કંટાળી ને એક બ્રેક લેવા માંગતી હતી. રજા તો મળવાની નથી એની એને ખબર હતી કે માર્ચ મહિના માં રાજાઓ શેની?એમ જ રીપ્લાય આપશે એમના HR. Department એટલે એને બસ આજે નાનકડો બ્રેક લીધો.ઓફિસ બિલ્ડીંગ માં નીચે એક ચા નો ગલ્લો. ઘણી વાર મૃગા ત્યાં ચા પીવાContinue reading “નવી બહેનપણી”
એક સાંજ આથમતા સુરજ સાથે.
રોજ ના સમય 6 વાગે એટલે હું ઓફિસ નું કામ પતાવી ને ઘરે જવા નીકળું. રોજની જેમ સાંજ પાડવાનો સમય. બધા નોકરિયાત વર્ગ જેમનો 6 વાગે અટલે ઘર યાદ આવે એવો સમય. રસ્તાઓ બધા વાહનો થી ખચો ખચ ભરાઈ જાય. ટ્રાફિક સિગ્નલ જેવુ લીલી લાઈટ બતાવે કે આપણું એકટીવા તરત સ્ટાર્ટ. રોજ રસ્તા માં હુંContinue reading “એક સાંજ આથમતા સુરજ સાથે.”
સુરજ ક્યાંક ખોવાયો છે.
બાળપણ માં મને યાદ છે સવારે 6 વાગે એટલે મમ્મી બૂમ પાડી ને ઉઠાડે કે ઉઠી જા,જો સુરજ માથે આવી ગયો. તયારે એવું થાય કે કેમ આ સુરજ રોજ ઉગે છે ને સવાર પડે છે? પેહલા તો શેરી અને ગલીઓ માં ઘર.બાજુ-બાજુ માં દીવાલો અડકે એમ બધા ના ઘર. પડીસીઓ ને બાજુ ના ઘર માંથીContinue reading “સુરજ ક્યાંક ખોવાયો છે.”
ઉનાળા નું અમૃત એટલે શેરડી નો રસ.
બાળપણ માં અમુક વાતો દરેક ને બઉ મીઠી લાગણી નો અહેસાસ કરાવતી હોઈ છે. અને એમાં પણ ઉનાળો અને વેકેશન. હું હમણા થોડાં દિવસ પહેલા બપોરે ઓફીસ ની બહાર એક શેરડી વાળા ને એની હાથ લારી લાઇ જતા જોયો. બધા ને ઠંડો ઠંડો શેરડી નો રસ આ બનાવી ને પીવડાવતો હતો. હું પણ ત્યાં ગયીContinue reading “ઉનાળા નું અમૃત એટલે શેરડી નો રસ.”