Covid19 ની અસર

નરેન્દ્ર મોદી સાહેબે 21 દિવસ નું lockdown જાહેર કર્યું છે ગુજરાત માં એટલે અમારે વડોદરા શહેર માં પણ કરફૂયું જેવું જ વાતાવરણ છવાયેલું છે. Society, ગલી, નાકે બધુ જ બંધ. ઊંચી ઊંચી બીલ્ડીંગ, બધું ભેંકાર જાણે. રસ્તાઓ પર એક ચકલી કે લારી પણ ફરતી ન દેખાય. બધા પાંજરા માં પુરાઈ ગયા હોય એમ ઘર માંContinue reading “Covid19 ની અસર”

સાથી

પણ,તું મને ભૂલી તો ન જઇશ ને? પ્રેમ ની એ પહેલી મુલાકાત, ઝાડ ની ડાળી તળે કરેલી એ વાત, મન ને મળી હતી પ્રેમ ના પ્રસ્તાવ ની ભાત, જે પ્રેમભરી વાતો માં વીતી હતી રાત, બની જીવન ની મીઠી મધુર રાત, નજાણે કેમ મન અચકાય છે આજ, નજર અંદાજ કરી પૂછું છું તુજ ને આજ,Continue reading “સાથી”

વેદના

જડતું નથી કારણ શું હશે? મથી-મથી ને થાકી હું, વણ જોઈતા વિચારો માં વાલમ,જાગી આખી રાત હું. ચિત ચકોરે ચડ્યું સવારે, ઉડે એ આભલે, રોકયું એ રોકાયું નહીં પ્રિયે,ચિતર્યું નામ પડવારે. થઈ બદનામ આજે સજની, રહી ન કામ-કાજ ની, સાંભળું છું દરેક ખૂણે, બની ઘેલી તારા નામ ની. તારી વાતો,તારો ચેહરો, કરે છે કલશોર, રાતContinue reading “વેદના”

પહેલો પ્રેમ

પાર્ટ 2 ..આમ અચાનક લાઈટ જતી રહી ને હું પોતાને હેલ્પલેસ માનવા લાગ્યો. Actully અમારે society માં ઘણી વાર થાય છે એવું, સોસાઈટી માં અવાર નવાર લાઈટ આવતી-જતી રહે. પણ આજે સમજાયું કે જિંદગી માં એલક્ટરીસિટી કેટલી મહત્વ ની છે. મને બે મિનિટ માટે તો કઈ દેખાયું જ નઈ કે ત્યાં સું થઈ રહ્યું છે.Continue reading “પહેલો પ્રેમ”

હું, તું અને સેવ-ઉસલ

વાત કરૃ અમારી દોસ્તી ની તો સેવ-ઉસલ નું નામ પેહલા લેવું પડે. હું છું જીગર અને મારો પ્રિય મિત્ર નીકુલ. અમે બંને આમ તો વડોદરા ના જ પણ નિકુંલ ના પપ્પા આમદવાદ માં એક કપડાં ની ફેક્ટરી માં નોકરી કરતા હતા એટલે એ સ્કૂલ એડયુકેસન એને ત્યાં પૂરું કર્યુ. હવે એ વડોદરા શહેર માં એનુંContinue reading “હું, તું અને સેવ-ઉસલ”

Never conclude for others.

A lovely little girl was holding two apples with both hands. Her mom came in and softly asked her little daughter with a smile: my sweetie, could you give your mom one of your two apples? The girl looked up at her mom for some seconds, then she suddenly took a quick bite on oneContinue reading “Never conclude for others.”

દરિયા ની પેલે પાર જઉ છે.

નાનકડી આંખો માં સપના હજાર છે, એને પુરા કરવા મારે દરિયા ની પેલી પાર જઉં છે. કોશિશ તો કરી ઘણી ઊડવાની અહીં, કાતર લઇ બેઠા હજાર છે, છતાંય મારે દરિયા ની પેલે પાર જઉ છે. મોહ માયા છોડી મારે આકાશે આભલા પૂરવા છે,બસ મારે દરિયા ની પેલે પાર જઉ છે. હવે શ્વાસ મારો ઘણો રૂંધાઇContinue reading “દરિયા ની પેલે પાર જઉ છે.”

પહેલો પ્રેમ

પાર્ટ ૧ સાંજ ના છ વાગ્યા એટલે રોજ ની જેમસરોજ બા એમના ઓટલે ખુરશી માં બેઠા. એમને રોજ સાંજે કલાક ઓટલે બેસી ગપ્પા મારવાનું ગમે. અમને આખા ગામ ની બધી જ વસ્તુ જાણે છ વાગે જ સારું થતી હોય એમ ફૂલ એનર્જી માં હસતા મલકાતાં ઓટલે આવી ને બેસી જાય. ઘણી વાર મને લાગતું ઘરContinue reading “પહેલો પ્રેમ”

Design a site like this with WordPress.com
Get started