ડાયરી

મારા જીવન ની ડાયરી,
તારા નામ થી લખાયેલી,

તારી નાની-મોટી વાતો,
એમાં વિગત વાર નોંધાયેલી,

મીઠી યાદો, તીખી વાતો,
દરેક પાને કરાયેલી,

રિસાવું ને રીઝાવું તારું,
ઝીણવટ ભેર લેવાયેલું,

કુટેવો ને મજાક મેં તો,
આખે આખો ઉતારેલો,

સમય હોય તો વાંચજે,
આપણા જીવન ની ડાયરી.

– પ્રાચી ભટ્ટ

Published by Mrs Bhatt

દુનિયા ને હૃદય થી જોવી ને આંખો ના પલકારે માણવી

Leave a comment

Design a site like this with WordPress.com
Get started